chhadee

છડી

સોને કી છડી, રૂપે કી મશાલ,

જરિયન કા જામા, મોતિયન કી માલા,

હીરે કા હાર, રત્નમણી કા મુગુટ,

માતા વામાદેવી કે લાલ, પિતા અશ્વસેન કે બેટે,

આજુસે, બાજુસે, નિગાહ રખો,

જિવદયાધર્મ પ્રતિપાલક, જૈન ધર્મના ૨૩માં તિર્થંકર,

પ્રગટપ્રભાવી ધર્મધુરંધર, મેલબર્ન દેરાસરના રાજા,

દેવાધીદેવ એવા શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનને,

ઘણી ખમ્મા, ઘણી ખમ્મા, ઘણી ખમ્મા, ઘણી ખમ્મા.

छडी

सोने की छडी, रूपे की मशाल,

जरियन का जामा, मोतियन की माला,

हीरे का हार, रत्नमणी का मुगुट,

माता वामादेवी के लाल, पिता अश्वसेन के बेटे,

आजुसे, बाजुसे, निगाह रखो,

जिवदयाधर्म प्रतिपालक, जैन धर्मना २३मां तिर्थंकर,

प्रगटप्रभावी धर्मधुरंधर, मेलबर्न देरासरना राजा,

देवाधीदेव एवा श्री चिंतामणी पार्श्वनाथ भगवानने,

घणी खम्मा, घणी खम्मा, घणी खम्मा, घणी खम्मा.


 

Comments are closed.




bt bt
#