Results of Quiz 2

1. What is the ‘Lanchhan’ of Bhagavan Mahaveer?  भगवान महावीर का लांछन क्या हे?  ભગવાન મહાવીરનું લાંછન જણાવો.

Ans: Lion/सिंह / સિંહ

2. Who were the sons and daughters of Trishla Rani?  त्रिशलारानीके बच्चोके क्या नाम थे?  ત્રિશલારાણી ના બાળકો નામ જણાવો. 

Ans: Nandivardhan, Mahaveer and Sudarshana/नन्दिवर्धन, महावीर और सुदर्शना / નન્દિવર્ધન, મહાવીર અને સુદર્શના

3. What was the name of Bhagavan Mahaveer’s brother and sister-in-law?  भगवान महावीरके भाइ-भाभी कोन थे?  ભગવાન મહાવીર ના ભાઇ-ભાભી કોણ હતા.

Ans: Nandivardhan and Jayeshtha/ नन्दिवर्धन और जयेष्ठा / નન્દિવર્ધન અને જયેષ્ઠા

4. For how many days was Bhagavan Mahaveer in Devananda Brahmanee’s womb?  भगवान महावीर कितने दिन तक देवानंदा ब्राह्मनीकी कुक्षी में थे?  ભગવાન મહાવીર કેટલા દિવસ સુધી દેવાનંદા બ્રાહ્મણીની કુક્ષીમાં હતા?

Ans: 82/ ८२ / ૮૨

5. After how many days of fasting did Chandanbala make the ‘parana’ of Bhagavan Mahaveer? चंदनबालाने भगवान महावीरके कितने दिनके उपवासका पारणा करवाया? ચંદનબાળાએ ભગવાન મહાવીરના કેટલા દિવસના  ઉપવાસનું પારણું કરાવ્યુ?

Ans: 175 (I have asked about how many days) / १७५ / ૧૭૫

6. How many Chaumasa did Bhagavan Mahaveer do at Nalanda Pada?  भगवान महावीरने कितने चोमासे नालंदा-पाडामे किये थे?  ભગવાન મહાવીરે કેટલા ચોમાસા નાલંદા-પાડામાં કર્યા હતા?

Ans: 14 / १४ / ૧૪

7. Who was the son-in-law of Bhagavan Mahaveer?  भगवान महावीरके जमाइका क्या नाम था?  ભગવાન મહાવીરના જમાઇનું નામ જણાવો.

Ans: Jamalee / जमाली / જમાલી

8. Who was the daughter of Bhagavan Mahaveer?  भगवान महावीरकी पुत्रीका क्या नाम था?   ભગવાન મહાવીરની પુત્રીનું નામ જણાવો.

Ans: Priyadarshana / प्रियदर्शना / પ્રિયદર્શના

9. What was the relationship between Sudarshana and Bhagavan Mahaveer? भगवान महावीर ओर सुदर्शनाके बिच क्या संबध था? ભગવાન મહાવીર અને સુદર્શના વચ્ચેનો સંબધ જણાવો.

Ans: Sudarshana was elder sister of Lord Mahaveer./ सुदर्शना भगवान महावीरकी बडी बहेन थी./ સુદર્શના ભગવાન મહાવીરની મોટી બહેન હતી.

10. Who was the uncle (father’s brother) of Bhagavan Mahaveer?  भगवान महावीरके चाचाका क्या नाम था?  ભગવાન મહાવીરના કાકાનું નામ જણાવો.

Ans: Suparshva / सुपार्श्व / સુપાર્શ્વ

Comments are closed.




bt bt
#