Results of Quiz 1

Quiz 1 about Shree Bhagavan Mahaveer

૧. ભગવાન મહાવીરે સાડા બાર વર્ષની સાધનામા કેટલા ચોવિહારા ઉપવાસ કર્યા હતા ?  

Ans: 4165
 
 ૨. સાડા બાર વર્ષની સાધનામા તેમનો નિદ્રાકાળ કેટલો હતો. 
 
Ans: 48 Min 
 
૩. ત્રીજા ભવમા ચાલ્યુ ગયેલુ સંયમ ફરી કેટલામા ભવમા પ્રાપ્ત થયું? 
 
Ans: 16 
 
૪. ૨૭ ભવમાથી સંયમના કેટલા ભવ થયા? 
 
Ans: 6 
 
૫. ૨૭ ભવમાથી રાજકુમાર તરીકેના કેટલા ભવ ? 
 
Ans: 7
 
૬. વીરપ્રભુ માતાની કુક્ષીમા કેટલો કાળ રહ્યા ?
 
Ans: 9 months and 7and half days
 
૭. પ્રભુ વીરની ઊંચાઈ કેટલી હતી ?
 
Ans: 7 hath
 
૮. પ્રભુનો આત્મા કઇ કઇ નરકમા જઇ આવ્યો.
 
Ans: 4 and 7
 
૯. હાલ જિનશાસન સ્થાપના દિવસ ક્યારે આવે છે ?
 
Ans: vaishakh suda 11
 
૧૦. અત્યારે વીરસંવત કઈ છે?
 
Ans: 2535
 
 

Comments are closed.




bt bt
#